ગુજરાતી સાહિત્યકારો || સાહિત્યકારો સાથે જોડાયેલા સાહિત્ય સ્વરૂપો
સાહિત્યકારો | સાહિત્ય સ્વરૂપો |
---|---|
નરસિંહ મહેતા | પ્રભાતિયાં |
પ્રેમાનંદ | આખ્યાન |
દયારામ | ગરબી |
ભોજા ભગત | ચાબખા |
બોટાદકર | રાસ |
અખો | છપ્પા |
ગોરીશંકર જોશી | નવલિકા |
ગિજુભાઈ બધેકા | બાળસાહિત્ય |
ગુણવંત આચાર્ય | દરિયાઈ સાહસકથા |
મહાદેવભાઈ દેસાઈ | ડાયરી |
ઝીણાભાઈ દેસાઈ | હાઇકુ |
રાજેન્દ્ર શાહ | ગીત |
પિંગળશી ગઢવી | લોકવાર્તા |
કનૈયાલાલ મુનશી | ઐતિહાસિક નવલકથા |
કાન્ત | ખંડકાવ્ય |
પન્નાલાલ પટેલ | જાનપદી નવલકથા |
ન્હાનાલાલ | ઊર્મિકાવ્ય |
મિરાબાઈ | પદ |
શામળ | પદ્યવાર્તા |
વલ્લભ મેવાડા | ગરબા |
બળવંતરાય ઠાકોર | સોનેટ |
અમૃત ઘાયલ | ગઝલ |
ધીરો | કાફી |
કાકા સાહેબ કાલેલકર | નિબંધ |