શહેરો અને તેના સ્થાપકો
શહેર | સ્થાપક |
---|---|
પાટણ | વનરાજ ચાવડા |
ચાંપાનેર | વનરાજ ચાવડા |
વિસનગર | વિસલદેવ |
આણંદ | આનંદગીર ગોસાઈ |
અમદાવાદ | અહમદશાહ પ્રથમ |
હિંમતનગર | અહમદશાહ પ્રથમ |
મહેમદાવાદ | મહંમદ બેગડો |
પાલિતાણા | સિદ્ધયોગી નાગાર્જુન |
સંતરામપુર | રાજા સંત પરમાર |
જામનગર | જામ રાવળ |
ભુજ | રાવ ખેંગારજી પ્રથમ |
રાજકોટ | ઠાકોર વિભાજી |
મહેસાણા | મેસાજી ચાવડા |
વાંકાનેર | ઝાલા સરતાનજી |
લખતર | લખધર સિંહજી |
પાલનપુર | પરમાર વંશના પ્રહલાદ દેવ |
ભાવનગર | ગોહિલ ભાવસિંહજી પ્રથમ |
છોટાઉદેપુર | રાવળ વંશના ઉદયસિંહજી |
ધરમપુર | રાજા ધર્મદેવજી |
મોરબી | કચ્છ ના જાડેજા કોયાજી |
સુત્રાપાડા | સુત્રાજી |
રાણપુર | ગોહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી |
સાંતલપુર | ઝાલા વંશના સાતલજીએ |
વાંસદા | ચાલુક્ય વંશ ના વાસુદેવ સિંહ |
ધોળકા | લવણ પ્રસાદ |
Tags:
GK