રાજ્યો અને તેના લોકનૃત્યો
રાજ્યો | લોકનૃત્યો | image |
---|---|---|
પંજાબ | ભાંગડા, ગિધ્ધ | |
ઉત્તર પ્રદેશ | જોયા, નોટકી,કથક, રાસલીલા | ![]() |
કર્ણાટક | યજ્ઞજ્ઞાન | ![]() |
જમ્મુ અને કાશ્મીર | રાઉફ | ![]() |
બ્રજ ભુમિ | ચરકુલા નૃત્ય | ![]() |
કેરલ | કથકલી | ![]() |
ઓડિસા | ઓડિસી નૃત્ય | ![]() |
ઝારખંડ | છઉ, પાઈકા | ![]() |
ગુજરાત | ગરબા, દાંડિયા | ![]() |
રાજસ્થાન | ઘુમર | ![]() |
આંધ્રપ્રદેશ | કુચિપુડી | ![]() |
તમિલનાડુ | ભરતનાટ્યમ | ![]() |
હિમાચલ, ઉત્તરાખંડ | છપેલી | ![]() |
અસમ | બિહુ | ![]() |
નાગાલેન્ડ | ચોગ | ![]() |
અરૂણાચલ પ્રદેશ | યુદ્ધ, મુખોટા | ![]() |
છત્તીસગઢ | પંડવાની | ![]() |
મહારાષ્ટ્ર | લાવણી, તમાસા | ![]() |
મધ્યપ્રદેશ | કરમા | ![]() |
હિમાચલ પ્રદેશ | નાતી | ![]() |
Tags:
GK
Nice Post👌
Thank you ❤️