રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું ?
કુદરતી વનસ્પતિ, વન્ય જીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળો ની જાળવણી માટે ના સૂરક્ષિત વિસ્તારો " રાષ્ટ્રીય ઉદ્યાન " કહેવામાં આવે છે.
ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાન
રાષ્ટ્રીય ઉદ્યાન | સ્થાપના વર્ષ | જીલ્લો |
---|---|---|
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન | 1975 | જુનાગઢ,ગીર સોમનાથ, અમરેલી |
કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન | 1976 | ભાવનગર |
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન | 1979 | નવસારી |
મરીન નેશનલ પાર્ક | 1982 | જામનગર, દેવભૂમિ દ્વારકા |
મહત્વની માહિતી
- ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન - ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
- ગુજરાતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન - વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન
- વિસ્તાર ની દષ્ટિએ ચઢતા ક્રમમાં ૧) વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ૨) કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન ૩) મરીન નેશનલ પાર્ક ૪) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
- પુર્વ થી પશ્ચિમ દિશામાં ૧) વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ૨) કાળીયાર રાષ્ટ્રીય પાર્ક ૩) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ૪) મરીન નેશનલ પાર્ક
Tags:
GK