ગુજરાતમાં આવેલા જૈન ધર્મના મહત્વનાં તીર્થંકર અને તેમના પ્રતિકો || GK
1 ઋષભદેવ આદિનાથ - પાલિતાણા (ભાવનગર) સાંઢ
2 અજીતનાથ - તારંગા (મહેસાણા) - હાથી
15 ધર્મનાથ - હઠિસીગ ના દેરા (અમદાવાદ) - વજ્ર
19 મલ્લિનાથ - ભોયણી (અમદાવાદ) - કળશ
22 નૈમીનાથ - ગિરનાર (જુનાગઢ) - શંખ
23 પાશ્વનાથ પ્રભુ - શંખેશ્વર (પાટણ) - સાપ
24 મહાવીર સ્વામી - મહુડી (ગાંધીનગર) - સિંહ
Tags:
GK