ક્રાંતિ અને સંબંધિત ક્ષેત્ર || GK
ક્રાંતિ સંબંધિત ક્ષેત્ર
- હરિયાળી ક્રાંતિ. ધાન્ય ઉત્પાદન
- શ્વેત ક્રાંતિ. દૂધ ઉત્પાદન
- સોનેરી ક્રાંતિ. ફ્ળ ઉત્પાદન
- સિલ્વર ક્રાંતિ. ઈંડા ઉત્પાદન
- મેઘધનુષ ક્રાંતિ. સર્વાંગી વિકાસ
- ગોળ ક્રાંતિ. બટાકા ઉત્પાદન
- બ્લેક અથવા બ્રાઉન ક્રાંતિ - વૈકલ્પિક ઊર્જા ઉત્પાદન
- લાલ ક્રાંતિ. ટમેટા અને માંસ ઉત્પાદન
- વાદળી ક્રાંતિ. મત્સ્ય ઉત્પાદન
- ગુલાબી ક્રાંતિ. ઝીંગા ઉત્પાદન
- ભુરી ક્રાંતિ. ખાતર ઉત્પાદન
- પીળી ક્રાંતિ. તેલીબિયાં ઉત્પાદન
- કાળી ક્રાંતિ. પેટ્રોલિયમ ઉત્પાદન
- ગોલ્ડન ફાઈબર ક્રાંતિ. શણ ઉત્પાદન
Tags:
GK