વિશ્વ આદ્રભૂમિ દિવસ

 દિવસ મહિમા – વિશ્વ આદ્રભૂમિ દિવસ

દિવસ મહિમા વિશ્વ આદ્વ દિવસ


સમગ્ર વિશ્વમાં દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ આભૂમિ (World wetland day)ની ઉજવણી કરવામાં આવે છે.

આ આભૂમિ એવો દલદલીય તથા પાણીવાળો ક્ષેત્ર છે જ્યાં સમગ્ર વર્ષ કે વર્ષના કોઈ એક ભાગ દરમિયાન પ્રાકૃતિક કે કૃત્રિમ રીતે, શાંત કે વહેતું પાણી, ખારું કે મીઠું પાણી, સમુદ્ર કે ગૈરસમુદ્રી એવા જળજમાવ ક્ષેત્રની ઊંડાઈ 6 મીટરથી વધારે ન હોય.

આભૂમિ જીવજંતુ, કીટકો તથા વનસ્પતિની દુર્લભ પ્રજાતિનું નિવાસ સ્થાન છે.

 આ ક્ષેત્ર પોષકતત્વોનું પુનઃનિર્માણ કરે છે તથા ઝેરીલા તત્વને નિષ્ક્રિય કરે છે આથી તેને પ્રકૃતિની કિડની પણ કહેવામાં આવે છે.

વર્ષ 1971માં આભૂમિના સંરક્ષણ માટે ઈરાનમાં એક બહુપક્ષીય સમજૂતિ થઈ જેને રામસર સંમેલનના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારત આ સંમેલનમાં વર્ષ 1982માં સમાવિષ્ટ થયું હતું.

Post a Comment

Previous Post Next Post