દિવસ મહિમા - બંગાળ ગેઝેટ

દિવસ મહિમા - બંગાળ ગેઝેટ

GPSC with Bharatsinh Parmar


29 જાન્યુઆરી, 1780ના રોજ ભારતનું પ્રથમ અંગ્રેજી ભાષાનું અખબાર બંગાળ ગેઝેટ કોલકાત્તા ખાતેથી પ્રકાશિત થયું હતું.

બંગાળ ગેઝેટ અખબારના પ્રકાશક જેમ્સ અગસ્ત્ય હિક્ડી (James Augustus Hicky).

ભારતમાં છાપેલ અખબાર શરૂ કરવાનો શ્રેય જેમ્સ હિક્કીને જાય છે. બંગાળ ગેઝેટને હિક્કી ગેઝેટ તરીકે પણ ઓળખવામાં આવતું હતું. જે ચાર પાનામાં પ્રકાશિત થતું હતું.

તે સમયે આ અખબારે બ્રિટિશ શાસનની ટોચ પર હાજર ઘણા શક્તિશાળી લોકો ને તેમના સમાચારોથી હચમચાવી દીધા હતા.

બંગાળ ગેઝેટના અહેવાલોના આધારે ઘણા લોકોનાં ભ્રષ્ટાચાર, લાંચ અને માનવાધિકારના ઉલ્લંઘન વગેરેનો પર્દાફાસ થયો હતો.

જેમ્સ હિક્કી તેમના ઉચિત આને ન્યાય લેખન માટે જાણીતા થયા હતા. તેઓ બ્રિટિશ હોવા છતાં ઘણી વખત જેલમાં રહેવું પડ્યું હતું.

Post a Comment

Previous Post Next Post