ગુજરાતમાં આવેલા સાંસ્કૃતિક વનો || GK

ગુજરાતમાં આવેલા સાંસ્કૃતિક વનો || GK

સાંસ્કૃતિક વનો


સાંસ્કૃતિક વનો જીલ્લો અન્ય માહિતી
પુનિત વન ગાંધીનગર સેક્ટર 19, સૌથી જૂનો અને પહેલો
માંગલ્ય વન બનાસકાંઠા અંબાજી પાસે
તિર્થકર વન મહેસાણા તારંગા હિલ
હરીહર વન ગીર સોમનાથ વેરાવળ
ભક્તિ વન સુરેન્દ્રનગર ચોટીલા
શ્યામલ વન અરવલ્લી શામળાજી પાસે
પાવક વન ભાવનગર પાલિતાણા
વિરાસત વન પંચમહાલ પાવાગઢ, ચાંપાનેર
ગુરુગોવિંદ સ્તુતિ વન મહીસાગર
નાગેશ વન દેવભૂમિ દ્વારકા ઓખામંડળ તાલુકા
શક્તિ વન રાજકોટ કાગવડ - નારી તું નારાયણી થીમ પર
જાનકી વન નવસારી રામાયણ થીમ પર
આમ્ર વન વલસાડ કપરાડા
મહીસાગર વન આણંદ
એકતા વન સુરત બારડોલી
શહીદ વન જામનગર ધ્રોલ તાલુકામાં - ભુચર મોરી યુદ્ધ
વિરાજલી વન સાબરકાંઠા
રક્ષક વન કચ્છ સરસપુર- ભુજ, 1971 શોર્ય થીમ પર
જડેશ્વર વન અમદાવાદ ઓઢવ- દસક્રોઈ
રામ વન રાજકોટ આજીડેમ સાઇડ
વટેશ્વર વન સુરેન્દ્રનગર દુધરેજ


અન્ય માહિતી

  • સૌથી વધારે વનો = સૌરાષ્ટ્ર (7)
  • સૌથી ઓછા વનો = કચ્છ (1)
  • ઉત્તર ગુજરાત = 5
  • મધ્ય ગુજરાત = 4
  • દક્ષિણ ગુજરાત = 3

Post a Comment

Previous Post Next Post