સાહિત્યકારો || પ્રેમાનંદ

પ્રેમાનંદ

પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ



કવિ શિરોમણી

સમય : ઈ. સ. 17 મી સદીમાં

વતન : વડોદરા

ગુજરાતી ભાષા ના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ છે

કૃતિઓ : ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામાચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમ સ્કંધ





Post a Comment

Previous Post Next Post