વિશ્વ આદ્રભૂમિ દિવસ
દિવસ મહિમા – વિશ્વ આદ્રભૂમિ દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ આભૂમિ (World wetland day)ની ઉજવણી કરવામાં આવે છે. આ આભૂમિ એવો દલદલીય તથા પાણીવાળો ક્ષેત્ર છે જ્યાં સમગ્ર વર્ષ કે વર્ષના કોઈ એક ભાગ દરમિયાન પ્રાકૃતિક કે કૃત્રિમ રીતે, …